ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા રેસીપી, Green Pea Pulao with Paneer Koftas Recipe In Gujarati (2024)

You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > મુઘલાઈ ભાત વાનગીઓ, મુઘલાઈ બિરયાની વાનગીઓ > ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા

તરલા દલાલ દ્વારા

ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા રેસીપી, Green Pea Pulao with Paneer Koftas Recipe In Gujarati (1)

add to my cookbookadd to shopping list


5/5 stars100% LIKED IT2 REVIEWSALL GOOD

Green Pea Pulao with Paneer Koftas - Read in English

ग्रीन पी पुलाव विद पनीर कोफ्तास् - हिन्दी में पढ़ें (Green Pea Pulao with Paneer Koftas in Hindi)


Added to 160 cookbooks This recipe has been viewed 18975 times

ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.

Add your private note

ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા - Green Pea Pulao with Paneer Koftas recipe in Gujarati

Tags

મુઘલાઈ ભાત વાનગીઓ, મુઘલાઈ બિરયાની વાનગીઓવેજ પુલાઓ, પુલાવની જાતો રેસીપીસાંતળવુંતળીને બનતી રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનકઢાઇ વેજનૉન-સ્ટીક પૅન

તૈયારીનો સમય:&nbsp &nbspબેકીંગનું તાપમાન: ૧૮૦°C (૩૬૦°F)&nbsp &nbspબેકીંગનો સમય: ૨૦ થી ૨૫ મિનિટ&nbsp &nbspબનાવવાનો સમય:&nbsp &nbspકુલ સમય:&nbsp &nbsp૬ માત્રા માટે
મને બતાવોમાત્રા માટે

સામગ્રી


લીલા વટાણાના પુલાવ માટે
૩ કપ રાંધેલા બાસમતી ચોખા
૩/૪ કપ બાફેલા લીલા વટાણા
ચપટીભર કેસર
૧ ટીસ્પૂન દૂધ
૧ ટેબલસ્પૂન ઘી
૧/૨ ટીસ્પૂન શાહજીરું
૫૦ મિલીમીટર (૨”)નો તજનો ટુકડો
લવિંગ
એલચી
મીઠું , સ્વાદાનુસાર
૮ to ૧૦ કિલોગ્રામ ૮ થી ૧૦ સૂકા જરદાળુ , પાણીમાં ૧ કલાક પલાળી લીધા પછી ગાળીને ટુકડા કરેલા

પનીર કોફતા માટે
૧ કપ ભૂક્કો કરેલું પનીર
૩ ટેબલસ્પૂન મેંદો
૧ ચપટીભર બેકીંગ સોડા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

ગ્રેવી માટે
૧ ટેબલસ્પૂન ઘી
૩/૪ કપ તાજુ દહીં , ૧/૨ કપ પાણીમાં મેળવેલું
૧/૨ ટીસ્પૂન સાકર
મીઠું, સ્વાદાનુસાર

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (ગ્રેવી માટે) તેમાં જરૂરી પાણી મેળવી લેવું
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
૩ ટેબલસ્પૂન તાજું ખમણેલું નાળિયેર
લસણની કળી
૨ ટીસ્પૂન આખા ધાણા
૧ ટીસ્પૂન જીરું
૫૦ મિલીમીટર (૨”)નો તજનો ટુકડો
લવિંગ
એલચી
૨ ટીસ્પૂન ખસખસ
આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરલા

બીજી જરૂરી વસ્તુઓ
૨ ટીસ્પૂન ઘી, ચોપડવા માટે
૨ ટીસ્પૂન દૂધ

વિધિ
લીલા વટાણાના પુલાવ માટે

  1. એક નાના વાસણમાં કેસરને હુંફાળી ગરમ કરી તેમાં દૂધ મેળવીને કેસરને ચોળી, સારી રીતે મિક્સ કરી લો.
  2. એક બાઉલમાં કેસર-દૂધનું મિશ્રણ અને ભાત સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં શાહજીરું, તજ, લવિંગ અને એલચી મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં ભાત-કેસરનું મિશ્રણ, લીલા વટાણા અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં ટુકડા કરલા જરદાળું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

પનીર કોફતા માટે

  1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગના ગોળ નાના બોલ તૈયાર કરો.
  3. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા-થોડા કોફતા નાંખી દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી બાજુ પર રાખો.

ગ્રેવી માટે

  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમા તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
  2. પછી તેમાં દહીં-પાણીનું મિશ્રણ, સાકર અને મીઠું મેળવી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.

આગળની રીત

  1. એક બાઉલમાં લીલા વટાણાનો પુલાવ અને કોફતા મેળવી હલકે હાથે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  3. બેકીંગ કરવા માટેના એક બાઉલમાં ઘી ચોપડી લીધા પછી તેમાં લીલા વટાણાના પુલાવ-કોફતાનો ૧ ભાગ નાંખી ચમચાના પાછળના ભાગ વડે તેને સરખી રીતે પાથરી લો.
  4. તે પછી તેની પર તૈયાર કરેલી બધી જ ગ્રેવી સરખી રીતે રેડી લો.
  5. છેલ્લે તેની પર બાકી રહેલો લીલા વટાણાનો પુલાવનો બીજો ભાગ પાથરી લીધા પછી તેની પર દૂધ સરખી રીતે રેડી લો.
  6. વાસણને ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦૦ c (૩૬૦૦ f) તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા માઇક્રોવેવમાં ઉંચા તાપમાન પર ૫ થી ૭ મિનિટ બેક કરી લો.
  7. પીરસતા પહેલા તેને પીરસવાની ડીશમાં પલટાવીને તરત જ પીરસો.

Accompaniments


RECIPE SOURCE :

Also View These Popular Recipes

Just Added

92 new recipes
59 new photos

1 new review
32 नई हिंदी रेसिपी
3 નવી ગુજરાતી રેસીપી

Related Articles

  • Benefits Of Parsley
  • Benefits Of Basil Holy Basil Tulsi
  • Uses Of Paneer Cottage Cheese
  • Benefits Of Sweet Potatoes Shakarkand
  • Benefits Of Dried Figs Anjeer
  • Benefits Of Fresh Figs Fresh Anjeer
  • Uses Of Sweet Potatoes Shakarkand
  • Benefits Of French Beans Fansi
  • Benefits Of Celery Ajmoda
  • 9 Super Benefits Of Quinoa

Post your own recipe

Recipe Contest

No Contest Announced

View contest archive....

ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા રેસીપી, Green Pea Pulao with Paneer Koftas Recipe In Gujarati (7)

ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા રેસીપી, Green Pea Pulao with Paneer Koftas Recipe In Gujarati (8)
green pea pulao with paneer koftas

ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા રેસીપી, Green Pea Pulao with Paneer Koftas Recipe In Gujarati (10)

Soya
Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive


Subscribe Now

Privacy Policy: We never give away your email

    REGISTER NOW If you are a new user.
    Or Sign In here, if you are an existing member.

    Login Name
    Password

    Forgot Login / Password?Click here

    ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા રેસીપી, Green Pea Pulao with Paneer Koftas Recipe In Gujarati (12)

    If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

    ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા રેસીપી, Green Pea Pulao with Paneer Koftas Recipe In Gujarati (13)

    Are you sure you want to delete this review ?

    Click OK to sign out from tarladalal.
    For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

    Reviews

    Chetnaben

    on 13 Jul 18 10:06 PM

    Avani shah

    on 28 Jun 17 08:26 AM

    ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા રેસીપી, Green Pea Pulao with Paneer Koftas Recipe In Gujarati (2024)
    Top Articles
    Latest Posts
    Article information

    Author: Duane Harber

    Last Updated:

    Views: 5805

    Rating: 4 / 5 (51 voted)

    Reviews: 82% of readers found this page helpful

    Author information

    Name: Duane Harber

    Birthday: 1999-10-17

    Address: Apt. 404 9899 Magnolia Roads, Port Royceville, ID 78186

    Phone: +186911129794335

    Job: Human Hospitality Planner

    Hobby: Listening to music, Orienteering, Knapping, Dance, Mountain biking, Fishing, Pottery

    Introduction: My name is Duane Harber, I am a modern, clever, handsome, fair, agreeable, inexpensive, beautiful person who loves writing and wants to share my knowledge and understanding with you.